મહામારી / કોરોનાના વધતા કેસ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન, ભારત-રશિયાથી શ્રેષ્ઠ છે અમારો આ પ્રોગ્રામ

US has the biggest COVID 19 testing programme

દુનિયાભરમાં કોરોના વાઇરસથી અત્યાર સુધીમાં ૧,૩૨,૩૫,૭૫૧ લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે, તેમાંથી ૭૬,૯૬,૩૮૧ રિકવર પણ થયા છે. કુલ ૫,૭૫,૫૨૫ લોકો કોરોનાના કારણે મૃત્યુ પણ પામ્યા છે. 

બ્રેકિંગ ન્યૂઝ