Coronavirus / જેની સામે દુશ્મનો પણ આંખ ઊંચી કરતા કરે વિચાર તેવા અમેરિકાને નેનો મીટરના વાયરસે હંફાવ્યું

US has more known cases of coronavirus

આજે સમગ્ર દુનિયા સાથે સાથે અમેરિકામાં પણ કોરોનાનો માતમ પ્રસરાયેલો છે. કોરના સામે સુપર પાવર પણ નતમસ્તક થઈ ગયું છે. આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશ એવા અમેરિકાની. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશ પણ આજે જીવલેણ વાયરસનો શિકાર બની ગયો છે...શું આ વાયરસ અમેરિકાની કમર તોડી નાખશે? 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ