અફઘાનિસ્તાન / અમેરિકાએ તાલિબાનને આપી દીધો એવો ખજાનો, કે જેના કારણે ચીનની લાગી લોટરી

US hands over mineral reserves to Taliban

અમેરિકાએ તાલિબાનને ખનીજનો ભંડાર આપી દીધો છે જેની કિંમત અંદાજે 1 ટ્રિલીયનથી લઈને 3 ટ્રિલીયન સુધીની છે. જેને કારણે ચીન હવે ત્યાથી ખનીજ સંસાધનો સરળતાથી કાઢી શકશે. .

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ