મુલાકાત / અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આવતીકાલે ભારતના પ્રવાસે

US Foreign Minister Mike Pompey Tomorrow visit to India

અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિયો આવતીકાલે ભારતની મુલાકાતે છે. માઈક પોમ્પિયોની આ મુલાકાત મહત્વની માનવમાં આવી રહી છે. માઈક પોમ્પિયો ભારતની મુલાકાત દરમિયાન પીએમ મોદી સાથે પણ મુલાકાત કરશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ