OMG / કોરોના સંકટમાં પરિવારને કચરામાં મળી 2 બેગ, ખોલીને જોયું તો ઉડ્યા હોશ, આખા દેશમાં ચર્ચા

US family finds bag full of cash stranded on highway returns it to the police

ઈમાનદારીથી મહાન કોઈ ગુણ નથી. જ્યારે કોરોના વાયરસથી સમગ્ર વિશ્વની સ્થિતિ કથળી છે, ત્યારે ઈમાનદારી ટકાવી રાખવી એક હિંમતનું કામ છે. એક અમેરિકન પરિવારને રસ્તાની બાજુમાં કચરાના ઢગલામાં કરોડો રૂપિયાની રકમ મળી આવી. પરંતુ તેમણે તેને પોતાની પાસે રાખવાને બદલે પોલીસને સોંપી દીધા. હવે તેમની આ પ્રામાણિકતાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ