US Elections 2020 / અમેરિકાના આ 5 રાજ્યો નક્કી કરશે કોણ હશે નવા રાષ્ટ્રપતિ, જાણો ક્યાં શું છે સ્થિતિ

us elections result 2020 these 5 states of america will decide the next president

અમેરિકાના રાષ્ટ્રપતિનો ચૂંટણી મુદ્દો એક એવા વળાંક પર છે જ્યાં જીત કોની થશે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ બન્યુ છે. આ સમયે રિપબ્લિકન ઉમેદવાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને માટે એક મોટી ચેલેન્જ ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન છે. જો બાઈડેનને વ્હાઈટ હાઉસ પહોંચવા માટે હાલમાં 6 ઈલેક્ટોરલ વોટની જરૂરી છે. છેલ્લા 24 કલાકથી આ 6 વોટની રાહ જોવામાં આવી રહી છે. હજુ પણ 5 રાજ્યોના પરિણામ આવવાના બાકી છે. જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ