US Elections 2020 / ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો- પેન્સિલ્વેનિયામાં મોટી કાયદાકીય જીત, બીજા રાજ્યમાં પણ આપીશું પડકાર

us elections result 2020 donald trump joe biden president voting SC

અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો માટે સમગ્ર દુનિયા રાહ જોઇ રહી છે. ચૂંટણી અટક્યાને ઘણો સમયો થઇ ગયો છે પરંતુ પરિણામો હજુ સ્પષ્ટ નથી થયા. જોકે, ડેમોક્રેટિક પાર્ટીના બાઇડેન બહુમતીની નજીક પહોંચી ચૂક્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ નજરે આવી રહ્યા છે. પરંતુ બન્ને ઉમેદવારોની નિવેદનબાજી, આરોપ-પ્રત્યારોપનો દોર પણ ચાલી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ