ચૂંટણી / પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર મુક્યો આક્ષેપ, કહ્યું કોઈ નથી જાણતું કે કોરોનાથી કેટલા લોકો મર્યા...

us elections presidential debate 6 things to look for in the first biden trump debate

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે અમેરિકામાં પ્રથમ પ્રેસિડેન્શિયલ ડિબેટ શરૂ થઈ ગઈ છે. એક તરફ ભારતીયોને આકર્ષવા ડોનાલ્ડ ટ્રમ્પ મોદીના વખાણ કરતા થાકતા નથી. ત્યારે બીજી તરફ જ્યારે તેમની સામે ઉભેલા ઉમેદવાર બાઇડે તેમના પર પ્રહાર કર્યા તો આ ડિબેટમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ