અમેરિકા / શરુઆતનાં ટ્રેન્ડમાં પાછળ રહેલા ટ્રમ્પ બાજી પલટી શકે છે, આ 5 રાજ્યો પર છે નજર, જાણો શું છે સ્થિતિ

us elections 2020 donald trump leading in swing states florida texas

અમેરિકન રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામ આવવાના શરુ થઈ ગયા છે. 3 નવેમ્બરે થયેલા મતદાનમાં હવે લગભગ દરેક રાજ્યમાં થંભી ગયા છે. શરુઆતના આંકડાઓ મુજબ ડેમોક્રેટ્સ પાર્ટીના ઉમેદવારા જો બાઈડન ઘણા આગળ ચાલી રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પાછળ છુટતા દેખાઈ રહ્યા છે. જો કે હજું આ શરુઆતનો ટ્રેન્ડ છે અને અંતિમ પરિણામો આનાથી અલગ હોઈ શકે છે. તેમ છતાં કેટલાક એવા રાજ્યો છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણા આગળ ચાલી રહ્યા છે અને ત્યાં પરિણામો તેમના પક્ષમાં આવતા જણાઈ રહ્યા છે. તો બાજી પલ્ટી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ