અહો આશ્ચર્યમ્ / ચૂંટણીના પરિણામની જાહેરાત સમયે ડોનાલ્ડ ટ્રમ્પ અહીં હતા, કરી રહ્યા હતા એવું કે જાણીને નવાઈ લાગશે

us election result donald trump golf in virginia white house election loss

દુનિયામાં સૌથી શક્તિશાળી દેશ ગણાતા અમેરિકાને નવા રાષ્ટ્રપતિ મળી ગયા છે. ચૂંટણી જંગમાં ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી જો બાઈડેન નવા રાષ્ટ્રપતિ બન્યા છે. પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ હાર સ્વીકારવા તૈયાર નથી. તે આ લડાઈને સુપ્રીમ કોર્ટ સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. ત્યારે દરેક લોકો એવું જાણવા માંગે છે કે પરિણામ આવ્યું અને એ બાદ ટ્રમ્પ શું કરી રહ્યા હતા. અમેરિકન મીડિયાના જણાવ્યાનુંસાર ડોનાલ્ડ ટ્રમ્પ મુશ્કેલી ભરેલા સમયમાં પોતાની મનપસંદ રમત ગોલ્ફ રહી રહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ