US Elections 2020 / US Election Result: બાઈડેન 238 - ટ્રમ્પ 213, ચુંટણીનું પરિણામ આવતા વિલંબ થઇ શકે તેવી શક્યતા

US Election result donald trump and joe biden split state

અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન કરવામાં આવી રહ્યું છે. કેટલાંક રાજ્યોમાં મતદાન બંધ થઇ ગયું છે અને મતગણતરીની શરુઆત થઇ ગઇ છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેનમાંથી કોણ રાષ્ટ્રપતિ બનશે તેનું પરિણામ પણ સામે આવી રહ્યું છે. માત્ર અમેરિકા જ નહીં પરંતુ દુનિયાભરની નજર અમેરિકાની આ ચૂંટણીના પરિણામ પર રહેલી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ