રાજનીતિ / અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ જો બાયડને કરેલું આ ટ્વિટ ભારત-અમેરિકા વચ્ચેની ભેદ રેખા કરે છે સ્પષ્ટ

US election joe biden become president us biden tweet on trump

અંતે અમેરિકાના રાષ્ટ્રપતિ ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને વ્હાઇટ હાઉસની કમાન ડેમોક્રેટ કેન્ડિડેટ જો બાયડનના હાથમાં આવવાનું નક્કી છે. ત્યારે જીત પહેલા બાયડને કહ્યું હતું કે, અમે વિરોધી હોઇ શકીએ છીએ દુશ્મન નહીં. ત્યારે બાયડનનું આ નિવેદન ભારત અને અમેરિકા વચ્ચેની ભેદ રેખા સ્પષ્ટ કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ