ગૌરવ / US Election 2020માં આ ગુજરાતીએ વગાડ્યો ડંકો, વડોદરમાં ખુશીની લહેર

US Election 2020 news vadodara Ami bera gujarati MP in US

વિશ્વભરમાં ગુજરાતી ઓ ડંકો વગાડી રહ્યા છે. ત્યારે વિશ્વભર માં જગત જમાદાર એવા અમેરિકામાં પણ ગુજરાતીઓ નું વર્ચસ્વ વધી રહ્યું છે, હાલ અમેરિકાની સામાન્ય ચૂંટણી પુરી થઇ છે ત્યારે આ ચૂંટણી માં પણ એક કાઠિયાવાડી મૂળના ગુજરાતી યુવકે ચૂંટાઈ ને કાઠીયાવાડ નું ગૌરવ વધાર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ