ગૌરવ / અમેરિકાની ચૂંટણીમાં ગુજરાતીનો ડંકો, મહેસાણાના આ મૂળ વતની બન્યાં સાંસદ

US Election 2020 news america amit jani gujarati MP in america

વિશ્વભરમાં ગુજરાતી ઓ ડંકો વગાડી રહ્યા છે. ત્યારે વિશ્વભર માં જગત જમાદાર એવા અમેરિકામાં પણ ગુજરાતીઓ નું વર્ચસ્વ વધી રહ્યું છે, હાલ અમેરિકાની સામાન્ય ચૂંટણી પુરી થઇ છે ત્યારે આ ચૂંટણી માં પણ મહેસાણાના મૂળ વતની અને અમેરિકા સ્થાયી થયેલા અમિત જાની સાસંદ તરીકે ચૂંટાઇ આવ્યા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ