કાર્યક્રમ / અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવશે અમદાવાદ, તેના હસ્તે સર્જાશે આ ઇતિહાસ!

us donald trump motera stadium ahmedabad gujarat

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવશે. આ પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અમદાવાદની મુલાકાત લેવાના છે. જેને લઇ મુખ્ય સચિવ અને AMC કમિશનર વચ્ચે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કાર્યક્રમના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ