વિશ્વ / ટ્રમ્પના ઘરે રેડ મામલે સૌથી મોટો ખુલાસો: 15 બોક્સમાં ખાસ દસ્તાવેજ માટે પહોંચી હતી FBI

us donald trump florida home raid fbi searched sensitive and nuclear documents

FBIએ પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ફ્લોરિડા સ્થિત ઘરે બુધવારે દરોડા પાડ્યા હતા. આ સમય દરમિયાન FBIને ટ્રમ્પના ઘરેથી મોટી માત્રામાં દસ્તાવેજો મળી આવ્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ