રિપોર્ટ / અમેરિકાના નવા નિયમોથી ભારતીયોને વિઝા મળવામાં મુશ્કેલી, જાણો કોને પડ્યો સૌથી વધુ ફટકો

US denied one in five H-1B petitions with denial rate higher for Indian IT companies Study

અમેરિકાએ ભારતીયોના H1-B વિઝાની અરજીઓ સૌથી વધુ ફગાવી હોવાના આંકડા સામે આવ્યા છે. અધિકારીક આંકડાઓ મુજબ અમેરિકી કંપનીઓની તુલનામાં TCS અને ઇન્ફોસિસ જેવી ભારતીય IT કંપનીઓ માટે 2019માં અમેરિકાએ દર પાંચમાંથી એક H1-B  વિઝાની અરજી રદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ