Coronavirus / કોરોના વાયરસના કારણે શક્તિશાળી દેશો ઘૂંટણીએ બેસવા મજબૂર, USમાં કર્ફ્યૂ, ફ્રાન્સ લોકડાઉન

us curfew france lockdown trump french president coronavirus covid 19 canada

વિશ્વમાં દિવસેને દિવસે કોરોના વાયરસનો વધતો ખતરો વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 1 લાખ 82 હજાર 438 લોકોને કોરોના વાયરસની અસર હેઠળ આવ્યાં છે. જ્યારે 145 દેશમાં કોરોનાના કારણે અત્યાર સુધીમાં 7 હજાર157 લોકોના કોરોનાથી મોત નિપજ્યાં છે. ઈટલીમાં એક જ દિવસમાં 349 લોકોના મોત થયા છે. માત્ર 2 દિવસમાં ઈટલીમાં 700થી વધુ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે અનેક દેશોમાં અનેક નિર્ણય લેવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ