મહામારી / ડેલ્ટા વેરિયન્ટનો કાળો કેર, અહીં દરરોજ આવવા લાગ્યા 1 લાખથી વધારે કેસ, હોસ્પિટલો થઈ હાઉસફૂલ

US cronavirus in america more than one lakh cases being reported everyday

અમેરિકાએ ડેલ્ટા વેરિયન્ટે કાળો કેર વર્તાવવાનું શરુ કરી દીધું છે. અહીં છેલ્લા કેટલાક દિવસથી રોજના 1 લાખ કરતા પણ વધારે કેસો નોંધાઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ