મોટા સમાચાર / ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકન કોર્ટે આપ્યો ઝટકો, ભારતીયો માટે અમેરિકાના H-1B ને લઈને આવ્યા સારા સમાચાર

US Court dealt a blow to Donald Trump about  H-1B

ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી પહેલા અમેરિકન કોર્ટ દ્વારા એક ઝટકો આપવામાં આવ્યો છે. તેમણે કોરોનામાં અમેરિકામાં આવેલી બેરોજગારીને પહોંચી વળવા માટે એચ 1 બીવિઝા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો હતો. પણ અમેરિકાની કોર્ટે એચ-1 બી વિઝા પરના પ્રતિબંધના નિર્ણય પર રોક લગાવી છે. તેમજ કહ્યું કે રાષ્ટ્રપતિએ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કર્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ