આદેશ / અમેરિકાની અદાલતે ISROને 1.2 અબજ ડોલરનો દંડ ભરવાનો આદેશ આપ્યો

US court asks Antrix to pay 1 billion compensation to Bengaluru start up for cancelling satellite deal

અમેરિકાની અદાલતે ISROના કૉમર્શિઅલ વિભાગ અંતરિક્ષ કોર્પોરેશનને દેવસ મલ્ટી મીડિયા કંપનીને 1.2 અબજ ડોલરનો દંડ ભરવાનો હુકમ કર્યો છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ