કોરોના વાયરસ / અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં પણ કોરોનાના કારણે થયા મોત, જાણો કેવી રીતે આવ્યો અહીં કોરોના

Us coronavirus first death in australia and us 2870 dead in china so far

ચીનના વુહાનથી શરુ થઈ કોરોના વાયરસ આજે દુનિયાના તમામ દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસના કારણે શનિવારે અમેરિકામાં પહેલા મોતના સમાચાર સામે આવ્યાં છે. ત્યાં રવિવારે આ વાયરસથી ઓસ્ટ્રેલિયામાં પણ પહેલું મોત નિપજ્યું છે. ચીનની વાત કરીએ તો ત્યાં મૃત્યું આંક 2870 સુધી પહોંચી ગયો છે. આ વાયરસને કારણે દ. કોરિયા, ઈટલી, ઈરાન સહિત કેટલાક દેશમાં બહું ખરાબ રીતે ફેલાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ