દંડ / એગ્રીકલ્ચર જાયન્ટ કંપની મોન્સેંટોને રૂ.145 અબજનો દંડ, જાણો ગુજરાત કનેક્શન

US company Monsanto Ordered to Pay Rs 145 billion fine know gujarat connection

અમેરિકાની મોન્સેંટો કંપની હાનિકારક દવાઓ માટે ભારે કુખ્યાત છે અને ભારત અને ગુજરાતમાં પણ આ મોન્સેંટો કંપનીની દવાઓ અને બિયારણનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં પણ કંપની દ્વારા ખેડૂતોનું શોષણ થયાંનો અનેક વાર આરોપ કરવામાં આવ્યો છે. ભૂતકાળમાં ગુજરાતનાં ખેડૂતો મેન્સેંટો કંપની સામે આંદોલન પણ કરી ચૂક્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ