એક્શન / અમેરિકા- ચીન વિરુદ્ધ વધુ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે, અમેરિકા- ચીન વિરુદ્ધ કરશે આ કાર્યવાહી

us china white house more additional action to come

કોરોના વાયરસ મામલે અમેરિકા સતત ચીન વિરુદ્ધ નિવેદનબાજી કરી રહ્યું છે. હવે અમેરિકા ચીન વિરુદ્ધ કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે. વ્હાઈટ હાઉસે આ અંગે જાણકારી આપી છે. પણ એ કાર્યવાહી કઈ હશે તે અંગે કંઈ જણાવ્યું નથી. તેમણે કહ્યું છે કે ચીન વધુ કાર્યવાહી માટે તૈયાર રહે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ