અમેરિકા / ચીન સાથે ડીલ નહીં થાય તો ટેરિફ વધારવાની ટ્રમ્પની ચેતવણી, ભારત સહિત વિશ્વના શેરબજાર પર થઇ શકે છે અસર

US-China trade war Tariff relief may be tied to the failed deal from May

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર એક વાર ફરી વધવાની આશંકા છે. ખરેખર તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે જો ચીન સાથ વેપાર સમજૂતિ નહીં થાયો તે ટેરફિ પ્લાનમાં વધારો કરવામાં આવશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ