સાવચેત / આ ગંભીર બીમારીના શિકાર બની રહ્યા છે ભૂલકાંઓ, લીવર ટ્રાન્સપ્લાન્ટ સુધી બગાડી શકે છે હાલત

us centers for disease control and prevention is investigating 109 case of mysterious

અત્યારે વિશ્વના ઘણા ભાગમાં હિપેટાઈટિસના રહસ્યમય તાવને પગલે ઘણા બાળકોમાં લીવર સાથે જોડાયેલી ગંભી સમસ્યા સામે આવી રહી છે. આ ક્રમમાં યુએસ સેન્ટર ફૉર ડિજીજ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એજન્સીએ કહ્યું છે કે તેઓ બાળકોમાં ગંભીર હિપેટાઈટિસના 100થી વધુ સંભવિત કેસની તપાસ કરી રહ્યાં છે. જેમાં પાંચ મોત પણ સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ