સાઉદી અરબ / અરામકો પરના ડ્રોન હુમલા માટે જગત જમાદાર અમેરિકાએ આ દેશને ગણાવ્યો જવાબદાર

us blame Iran for Saudi Arabia oil refinery fire tragedy

શનિવારે સાઉદી અરેબિયામાં ડ્રોન હુમલામાં સરકારી કંપની અરામકોની બે ઓઇલ રિફાઇનરીઓમાં આગ લાગી હતી. સાઉદી પ્રેસ એજન્સીએ જણાવ્યું કે ડ્રોન એટેકથી રિયાદથી લગભગ 150 કિલોમીટર દૂર અબકૈક શહેરમાં રિફાઇનરીમાં આગ લાગી હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x