નિર્ણય / ટ્રમ્પ આવે તે પહેલા મોદી સરકારે લીધો એવો નિર્ણય કે દુશ્મન ભારત સામે આંખ ઊંચી કરતા કરશે વિચાર

us big deal is approved before trump comes

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસને લઇને સમગ્ર વિશ્વની નજર છે. તો આ સાથે અમદાવાદને આંગણે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે મોદી કેબિનેટે આજરોજ એક મોટી ડિફેન્સ ડીલને લીલીઝંડી આપી છે. જેમાં ભારત સરકાર નૌસેના માટે અમેરિકા પાસેથી 24 મલ્ટીરોલ હેલિકોપ્ટર ખરીદવાની છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ