નિવેદન / ચાઈનીઝ ઍપ્સ પર પ્રતિબંધથી અમેરિકા થયું ખુશ, કહ્યું આ નિર્ણયથી...

US backs India's ban on Chinese apps

ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકવાના ભારતના નિર્ણય પર હવે અમેરિકાનું સમર્થન આવ્યું છે. અમેરિકાએ ભારતની આ કાર્યવાહીની પ્રશંસા કરી છે. યુએસના વિદેશ સચિવ માઇક પોમ્પિયોએ કહ્યું કે આ પગલાથી ભારતની સાર્વભૌમત્વ, અખંડિતતા અને રાષ્ટ્રીય સુરક્ષાને વેગ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ