સંસદ સત્ર / અમેરિકા, ઓસ્ટ્રેલિયા સહિત છ દેશોએ ભારતના 'તેજસ વિમાન'માં રસ દાખવ્યો: મોદી સરકાર

us australia egypt among 6 countries interested in tejas says govt in lok sabha

સરકારે શુક્રવારના રોજ કહ્યું કે, અમેરિકા, ઓસ્ટ્રેલિયા,ઈંડોનેશિયા અને ફિલીપાઈન્સ સહિત કુલ છ દેશોએ ભારતના તેજસ વિમાનમાં રસ બતાવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ