સીરિયા પર અમેરિકાની સ્ટ્રાઈક / સીરિયામાં અમેરિકાની સર્જિકલ સ્ટ્રાઈક, ખૂંખાર આતંકી સંગઠન IS ચીફ ઠાર, રાષ્ટ્રપતિ બાયડનનું એલાન

us attck on syria

સીરિયામાં અમેરિકી સ્પેશિયલ ફોર્સની એર સ્ટ્રાઈક પર રાષ્ટ્રપતિ જો બાઈડેનનું નિવેદન સામે આવ્યું છે. બાઈડેનના જણાવ્યા અનુસાર એર સ્ટ્રાઈકમાં ઈસ્લામિક સ્ટેટનો કમાંડર ઈબ્રાહિમ અલ હાશમી અલ કુરૈશી ઠાર થયો છે.

બ્રેકિંગ ન્યૂઝ