અફઘાનિસ્તાન / BIG BREAKING: અફઘાનિસ્તાનમાં અમેરિકાએ 48 જ કલાકમાં બીજીવાર કરી સ્ટ્રાઈક, ISIS-Kના આતંકીની ગાડી ઉડાવી

US attacks ISIS

કાબુલમાં આજે એરપોર્ટ નજીક ફરી બ્લાસ્ટ થયો જેના વળતા જવાબમાં અમેરિકાની મિલટ્રી દ્વારા ISISના શંકાસ્પદ આતંકી ઠેકાણાઓ પર અમેરિકાએ હુમલો કર્યો છે. 48 કલાકમાં બીજી વખત અમેરિકા દ્વારા ISIS પર હુમલો કરવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ