રાજકીય કટોકટી / ભારતીયો માટે 'દેવદૂત' બની અમેરિકી સેના, અફઘાનમાં ફસાયેલા 150 લોકોને બચાવવા જુઓ શું કર્યું

us army sent 150 indians to doha by qatar airways now will brought to delhi

અફઘાનમાંથી ભારતીયોને બહાર કાઢવાનું કામ ફરી શરુ છે. અમેરિકી સેનાએ 150 ભારતીયોને અફઘાનમાંથી બહાર કાઢીને દોહા મોકલી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ