અફઘાનિસ્તાન / જતાં જતાં એવું કરતાં ગયા અમેરિકન સૈનિકો કે તાલિબાનોને થશે મોઢામાં આવેલો કોળિયો છીનવાઇ ગયો 

us army damaged rocket defence system and left many planes unflyable

અમેરિકાએ અફઘાનિસ્તાન હવે કાયમ માટે છોડી દીધું છે પરંતુ જતાં જતાં અમેરિકન સૈનિકો તાલિબાનોને એક મોટો ઝટકો આપતા ગયા છે.

બ્રેકિંગ ન્યૂઝ