એપ / US આર્મીએ Tik Tok પર લગાવ્યો પ્રતિબંધ, બતાવ્યો નેશનલ સિક્યોરિટી પર ખતરો

us army bans tiktok says this app is a cyber threat

મિલિટ્રી ડૉટ કૉમની એક રિપોર્ટ મુજબ, આર્મી સ્પોક્સપર્સન Lt. Col.Robin Ochoa એ કહ્યું કે, Tik Tokએક સાઇબર થ્રેટની જેમ છે. આર્મીનું માનવું છે કે Bytedanceની આ Tik Tok એપ અમેરિકનની જાસૂસી માટે પણ યૂઝ કરવામાં આવી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ