કાર્યવાહી / ટિકટોકથી સલામતીને ખતરો? આ દેશમાં અનઇન્સ્ટોલ કરવાના અપાયા આદેશ

US Army bans TikTok

ચીન અને અમેરિકાના સંબંધો અત્યારે વણસેલા છે.ચીનની કંપનીઓને લઇને અમેરિકામાં હંમેશા હોબાળો થતો રહે છે. ગયા વર્ષે ચીનની જાયન્ટ કંપની હુઆવે પર જાસૂસીનો આરોપ લગાવી અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો હતો. હવે અમેરિકાએ તેની સેનાને દુનિયાભરમાં અત્યંત પોપ્યુલર ટિક ટોક એપના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો છે. આ માટે રાષ્ટ્રીય સુરક્ષાનું કારણ આપવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ