વીડિયો વાયરલ / જ્યારે સંયુક્ત યુદ્ધ અભ્યાસમાં અમેરિકી જવાનોએ વગાડી 'જન-ગણ- મન'ની ધૂન

US Army band plays ‘Jana Gana Mana’ for Indian soldiers, video goes viral

બંને દેશોની વચ્ચે સુરક્ષા સંબંધોને વધારવા માટે એક સંયુક્ત અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેને લઈને એક વીડિયો વાયરલ થયો છે. લોકોએ આ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. અમેરીકી સેનાના જવાનોનું બેન્ડ 'જન-ગણ- મન'ની ધૂન વગાડી રહ્યું હતું. જે અમેરિકી લોકોને ખૂબ ગમ્યું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x