ડીલ / પાક. PM ઇમરાનના US પ્રવાસ બાદ ટ્રમ્પનો મોટો નિર્ણય, પાકિસ્તાનને આપશે F-16 વિમાન

us approves to give technical support to pakistans f 16 fighter aircraft

પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના અમેરિકી પ્રવાસ બાદ ટ્રમ્પ પ્રશાસને મોટો નિર્ણય લીધો છે. અમેરિકી રક્ષા વિભાગે પેન્ટાગોનના પાકિસ્તાનને લડાકુ વિમાન F-16ના સૈન્ય વેચાણની મંજુરી આપી છે. આ ડીલ 125 મિલિયન અમેરિકી ડોલરની છે. પેન્ટાગોને અમેરિકી કોંગ્રેસને તેની સૂચના આપી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ