ડીલ / ભારત હવે હેલિકોપ્ટરથી દાગશે મિસાઇલ, જલ્દી મળશે 'રોમિયો'

US approves sale of 24 MH-60 Romeo Seahawk helicopters to India

આ હેલિકોપ્ટરને દુનિયાના સૌથી વધુ આધુનિક દરિયાઇ હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટરથી ભારતીય નૌ સેનાની તાકાતમાં વધારો થશે. ભારતીય વિશેષજ્ઞોના મત અનુસાર હિન્દ મહાસાગરમાં ચીનના આક્રમક વ્યવહારના ધ્યાનમાં રાખતા ભારત માટે આ હેલિકોપ્ટર આવશ્યક છે. 

બ્રેકિંગ ન્યૂઝ