ટ્રેડ વૉર / ચીનની તમામ પ્રોડક્ટ્સ પર અમેરિકાએ વધારી ડ્યૂટી, ખોટી બિઝનેસ પોલિસીને બદલવા લેવાયું પગલું

US and China trade war flares again worst impact on market

નવી દિલ્હીઃ ચીન અને અમેરિકા વચ્ચે ટ્રેડ વોર (Trade War) વધુ ભડકી છે. ભારતમાં સરકારે બૂસ્ટર ડોઝની જાહેરાત કરી છે, પરંતુ ગ્લોબલ માર્કેટ માટે સારા સમાચાર નથી. અમેરિકાએ ચીનની વધુ પ્રોડક્ટ્સ પર ડ્યૂટી વધારવાની જાહેરાત કરી છે. અમેરિકાએ ચીનની ૨૫૦ અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર ડ્યૂટી ૨૫ ટકાથી વધારીને ૩૦ ટકા કરી દીધી છે. આ સાથે જ ૩૦૦ અબજ ડોલરની પ્રોડક્ટ્સ પર ૧૦ ટકાથી વધારીને ૧૫ ટકા કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ