ઓટો ન્યૂઝ / આ 1 ખામી સામે આવવાના કારણે 3 કરોડથી વધુ કારને કરાશે રીકોલ, જાણો કઈ મોટી કંપનીઓના નામ છે સામેલ

us america opens probe into 30 million vehicles ford tesla air bag inflators faulty

અમેરિકાના નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને શુક્રવારે લગભગ 3 કરોડ વાહનોના એન્જિનિયરિંગનું એનાલિસિસ શરૂ કર્યું છે. તેમાં એરબેગને લઈને ફરિયાદ જોવા મળી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ