કાર્યવાહી / રાષ્ટ્રપતિ બનતા જ બાયડન ચીન સામે થયાં લાલઘૂમ, કરી આવી મોટી કાર્યવાહી

us aircraft carrier group enters south china sea amid taiwan tensions

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પની વિદાય અને જો બાયડનની તાજપોશી વચ્ચે, ચીને તાઇવાન પરના દબાણમાં ખૂબ વધારો કર્યો છે. ડ્રેગન આ ટાપુ રાષ્ટ્રને ગળી જવાનો ઇરાદો ધરાવે છે, પરંતુ આ દરમિયાન, યુ.એસ.એ દક્ષિણ ચીન સમુદ્રમાં યુદ્ધ જહાજો તૈનાત કરીને સીધા પડકાર ફેંક્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ