PHOTOS / ટ્રમ્પ આવે તે પહેલાં અમેરિકાથી અમદાવાદ આ તાકાતવર પ્લેન પહોંચ્યું, અંદર શું છે તે જાણીને દંગ રહી જશો

us air force hercules aircraft reaches ahmedabad today

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલાનિયા ટ્રમ્પના અમદાવાદ પહોંચે તે પહેલા તેમના સ્વાગત અને સલામતી માટે જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સુરક્ષા માટે કડક બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. દરમિયાન અમેરિકન એરફોર્સ હર્ક્યુલસ વિમાન અને સ્નાઈપર્સ અમદાવાદ પહોંચી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ