Beauty / ઉર્વશી રાઉતેલાનુ બ્યૂટી સિક્રેટ છે મિલ્ક બાથ અને આ સ્પેશિયલ માસ્ક

Urvashi rautela's beauty secret is milk bath

ઉર્વશી રાઉતેલા હંમેશા તેના સોશ્યલ મીડિયા દ્વારા ચર્ચામાં રહે છે. તે પોતાના ફોટો અને વીડિયો શૅર કરતી રહે છે અને હાલમાં જ તેણે એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે ગુલાબી રંગનુ એક માસ્ક લગાવ્યુ છે. તેની આંખો પણ આ માસ્કમાં ઢંકાઇ ગઇ છે માત્ર તેનુ નાક અને હોઠ જ દેખાઇ રહ્યાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ