બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:25 PM, 17 July 2024
બોલીવુડની ચીબાવલી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા લોકોના દિલોદિમાગ પર છવાયેલી રહેતી હોય છે. તે તેની ગ્લેમરસ અદા માટે જાણીતી છે અને અવારનવાર તેનો વીડિયો સામે આવતા હોય છે પરંતુ હવે ઉર્વશીનો એક પ્રાઈવેટ વીડિયો સામે આવ્યો છે જે જાણીજોઈને ઉતારેલો છે કે ખરેખર સાચો છે તેની કંઈ ખબર નથી પરંતુ એક વીડિયો આવ્યો છે ખરો.
ADVERTISEMENT
શું છે વાયરલ વીડિયોમાં
ADVERTISEMENT
ઉર્વશી રૌતેલાનો બાથરૂમ વીડિયો લીક થયો છે. વીડિયોમાં તે બાથરુમમાં કપડાં ઉતારી રહી હોવાનું જણાઈ રહ્યું છે. જેવા તેણે કપડાં ઉતાર્યાં કે તરત વીડિયો પૂરો થયો હતો. વીડિયોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ઉર્વશી બાથરૂમમાં પ્રવેશે છે. તેણીના હાથમાં એક ટુવાલ છે, જેને તે હેન્ડલ પર લટકાવે છે અને પછી તેનો કુર્તો ઉતારે છે. તે તેના વાળ પણ સરખાં કરે છે. આ વીડિયોમાં તેણે મંગળસૂત્ર પહેર્યું છે અને બિંદી પણ છે. તેનો આ વીડિયો જોઈને ચાહકો સવાલ ઉઠાવી રહ્યા છે.
આ વીડિયો પર યૂઝર્સ આવી કમેન્ટ કરી રહ્યા છે
ADVERTISEMENT
એક યુઝરે લખ્યું- શું એક્ટિંગ છે, તેની ફિલ્મ આવી રહી છે. એક યુઝરે લખ્યું- આ દુનિયામાં શું ચાલી રહ્યું છે. છોકરીઓ ક્યાંય સુરક્ષિત નથી. એકે તેને સસ્તો પ્રમોશન સ્ટંટ ગણાવ્યો. એક યુઝરે લખ્યું- તમે લોકો ફોલોઅર્સ વધારવા માટે કંઈપણ પોસ્ટ કરી શકો છો. તેણે ઘણી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો છે, પરંતુ તમે આ પોસ્ટ કરી રહ્યાં છો. ઘણા લોકો તેને ફિલ્મનો સીન કહી રહ્યા છે. એક યુઝરે તેનું મંગળસૂત્ર જોયું. એક યુઝરે લખ્યું- પ્રમોશનની રીત કેઝ્યુઅલ છે.
ઉર્વશી હાલમાં તેલુગુ ફિલ્મ કરી રહી છે
ADVERTISEMENT
ઉર્વશીને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ NBK 109 માં કામ કરી રહી છે. આ દરમિયાન તે એક એક્શન સિક્વન્સ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ઉર્વશીની ટીમે આ સમાચારને સમર્થન આપ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.