VIRAL / એવોર્ડ ફંક્શનમાં ચાર લોકોની જગ્યા પર એકલી બેઠી હતી એક્ટ્રેસ, કારણ છે ચોંકાવનારું

Urvashi Rautela Wear Red Gown Take 4 Chairs Users Trolled

ફિલ્મફેર એવોર્ડમાં એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ રેડ ડ્રેસ પહેરીને  હાજરી આપી હતી, આ ડ્રેસની ખાસ વાત એ છે કે, તેને પકડવા માટે ચાર લોકોની જરૂર પડતી હતી. આ વાતનો ખુલાસો ઉર્વશીએ પોતે ઇન્સ્ટાગ્રામ પર કર્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ