બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:44 PM, 9 January 2025
બોલીવુડની રંગીન એક્ટ્રેસ ઉર્વશી રૌતેલાએ ફિલ્મ વિવેચક અને અભિનેતા કમાલ આર ખાન (KRK) બરાબરની ભડકી છે. ભડકવાનું કારણ એવું છે કે કમાલ ખાને ફિલ્મ ડાકુ મહારાજના તેના તાજેતરમાં રિલીઝ થયેલા દબીડી ડીબીડી નામના ગીતની ટીકા કરી હતી અને તેને પોર્ન જેવું ગણાવી દીધું હતું.
ADVERTISEMENT
Telugu film industry people don’t feel ashamed to shoot such vulgar songs? So Better start to make porn films instead. Urvashi also should be ashamed for doing such song. pic.twitter.com/4PZTbkEbyV
— KRK (@kamaalrkhan) January 3, 2025
કમાલ ખાને શું કહ્યું હતું
ADVERTISEMENT
કેઆરકેએ કહ્યું હતું કે આવા 'વલ્ગર' ડાન્સ સ્ટેપ્સ કરવા માટે ઉર્વશીને શરમ આવવી જોઈએ. "તેલુગુ ફિલ્મ ઉદ્યોગના લોકોને આવા અભદ્ર ગીતો શૂટ કરવામાં શરમ નથી આવતી? તેથી તેના બદલે પોર્ન ફિલ્મો બનાવવાનું શરૂ કરવું વધુ સારું છે. ઉર્વશીને પણ આવા ગીત કરવા માટે શરમ આવવી જોઈએ.
ઉર્વશીએ કમાલ ખાન પર કર્યો પલટવાર
કમાલ ખાનને જવાબ આપતાં ઉર્વશીએ લખ્યું કે વિડંબના છે કે જેમણે કશું હાંસલ કર્યું નથી તેઓ અથાક મહેનત કરનારાઓની ટીકા કરી રહ્યાં છે શક્તિ અન્યને તોડી નાખવામાં નથી, તેમને આગળ લઈ જવા અને પ્રેરિત કરવા માટે છે.
ફિલ્મ ડાકુ મહારાજમાં કોણ કોણ
ફિલ્મ ડાકુ મહારાજામાં ઉર્વશી રૌતેલા, બોબી દેઓલ, પ્રજ્ઞા જયસ્વાલ, શ્રદ્ધા શ્રીનાથ અને ચાંધિની ચૌધરી જેવા કલાકારો છે. આ ફિલ્મ 12 જાન્યુઆરીના રોજ મોટા પડદા પર આવવા માટે તૈયાર છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT