બ્રેકિંગ ન્યુઝ
Jaydeep Shah
Last Updated: 11:45 AM, 26 April 2022
ADVERTISEMENT
બોલિવુડની સુંદરીઓ ઘણી વાર એવા કપડા પહેરી લે છે, જે તેમના માટે પછી તકલીફો ઉભી કરે છે. આવું જ કંઈક ત્યારે થયું જ્યારે ઉર્વશી રૌતેલા સ્ટેજ પર રીવીલિંગ ડ્રેસ પહેરીને ડાન્સ કરી રહી હતી. અચાનક ડાન્સ કરતા કર્તા એક્ટ્રેસની ડ્રેસ એવી રીતે નીચે સરકી ગઈ, કે તેની Oops Moment કેમેરામાં કેદ થઇ છે.
ADVERTISEMENT
ડાન્સ વીડિયો વાયરલ
ઉર્વશી રૌતેલાનો ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ ગાઉન પહેરીને એવા ડાન્સ સ્ટેપ્સ કરી રહી હતી, જે જોઇને ફેન્સ ઘણા ખુશ થઇ ગયા.
ઓફ શોલ્ડર ડ્રેસમાં જોવા મળી ઉર્વશી
આ વીડિયોમાં ઉર્વશી રૌતેલા ગ્રીન કલરના બેકલેસ ઓફ શોલ્ડર ગાઉનમાં જોવા મળે છે. પોતાના લુકને કમ્પલીટ કરવા માટે એકટ્રેસે હાઈ પોની પણ બનાવી છે. સાથે જ સટલ મેકઅપ પણ કર્યો છે.
ડાન્સ કરતા કરતા નીચે સરકી ગઈ ડ્રેસ
વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્વશીએ એક હાથમાં માઈક પકડ્યું છે. ખાસ વાત એ છે કે ડાન્સ કરતા કરતા વીડિયોમાં ઉર્વશી ક્યારેક માઈક નીચે કરીને પોતાના હાથ લહેરાવે છે, તો ક્યારેક કંઈક બોલતી પણ જોવા મળે છે. જોકે આ વીડિયોમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક એટલું લાઉડ છે કે તમને ઉર્વશીનો અવાજ નહીં સંભળાય. આ દરમિયાન ઉર્વશીની ઓફ શોલ્ડર ડ્રેસ નીચે સરકવા લાગે છે. એક્ટ્રેસને જેવી આ જાણ થાય છે, તે ડ્રેસને ઉપરની તરફ ખેંચે છે અને તેની Oops Moment કેમેરામાં કેદ થઇ જાય છે.
બુર્જ ખલીફાનો છે આ વીડિયો
આ વીડિયો ઉર્વશીએ થોડા દિવસો પહેલા પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. વીડિયો શેર કરી એકટ્રેસે કેપ્શનમાં લખ્યું હતું કે હું ગર્વ અનુભવી રહી છું. ભારતની પહેલી આર્ટીસ્ટ જેને બુર્જ ખલીફામાં ટોપ પર પરફોર્મ કરવાની તક મળી. તમારા સૌનો ધન્યવાદ આ તક માટે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દિલ્હી તોફાન પર અભિપ્રાય / VIDEO : 'હિંદુ છું એટલે મારી ધરપકડ ન કરાઈ', આખાબોલી એક્ટ્રેસ સ્વરા ભાસ્કરે છેડી મોટી ચર્ચા
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.