VIRAL / નકલમાં અક્કલ નહી, ઉર્વશીએ કરી પીએમ મોદીના ટ્વીટની કોપી, સોશ્યલ મીડિયા પર ટ્રોલ

 Urvashi Rautela bashed for copying PM Modi's tweet for Shabana Azmi. Cut copy paste, says Twitter

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા ફરી એકવાર સોશ્યલ મીડિયામાં અન્યની પોસ્ટ કોપી કરવાને કારણે ચર્ચામાં આવી છે. આ વખતે ઉર્વશીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ટ્વીટની ઉઠાંતરી કરી હતી. નરેન્દ્ર મોદીએ શબાના આઝમીને લઈ ટ્વીટ કરી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ