Bollywood / ઉર્વશી રાઉતેલાએ ગૌતમ ગુલાટી સાથે છૂપાઇને લગ્ન કરી લીધાના નામે ફોટો વાયરલ, જાણો હકીકત

urvashi rautela and gautam gulati's wedding photos

બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રાઉતેલા અને 'બિગ બોસ 8'ના વિજેતા ગૌતમ ગુલાટીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને તમને જોઈને આશ્ચર્ય થશે. જો તસવીરની વાત માની લેવામાં આવે તો ગૌતમ ગુલાટી અને ઉર્વશી રૌતેલાના લગ્ન થયા. હા, આ વાંચીને તમને પણ થોડો આંચકો લાગ્યો, નહીં?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ